Saurashtra Satya
ભારત

સુરતની અદાલતમાં આજે દુષ્કર્મના એક કેસની સુનાવણી

સુરતની અદાલતમાં આજે દુષ્કર્મના એક કેસની સુનાવણી થશે.

સુરતની અદાલતમાં આજે દુષ્કર્મના એક કેસની સુનાવણી થશે. સુરતનાં અમારાં પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે, વર્ષ 2017માં નાનપુરા ટીમલિયાવાડ ખાતે એક ઉપાશ્રયમાં વડોદરાનાં શ્રાવિકા સાથે દુષ્કર્મ થયું હતું. આ મામલે એક મુનિ પર આક્ષેપ કરાતા અઠવાલાઈન્સ પોલીસે મુનિની ધરપકડ કરી હતી. આજે અદાલતમાં આ કેસની સુનાવણી હાથ ધરાશે.

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More