Zakir Hussain Net worth- પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારોથી સન્માનિત Zakir Hussain જાણો પાછળ કેટલી મિલકત છોડીને ગયા ?
Zakir Hussain Net worth: ગીતની દુનિયામાં જેમના તબલાના અવાજે એક ખાસ ઓળખ ઊભી કરી એવા ઉસ્તાદ ઝાકિર હુસૈન ( Zakir Hussain) હવે આપણી વચ્ચે નથી. પીટીઆઈ...

