Gujarat Weather – રાજ્યમાં હાડ થિજવતી ઠંડી, 7 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, જુઓ ક્યાં કેટલું તાપમાન
Gujarat Weather ઉત્તર તરફથી સીધા જ પવનો ફૂંકાઈ રહ્યા હોવાના કારણે અને હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ જિલ્લાઓમાં 14 ડીસેમ્બર સુધી...

