અમદાવાદની ‘લાલ બસ’ હવે હાઈટેક: 28 નવી ઇલેક્ટ્રિક AC બસોનું લોકાર્પણ, સાયબર સુરક્ષા ફીચર ધરાવતી દેશની પ્રથમ બસ
શહેરની જીવાદોરી સમાન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) ના કાફલામાં શુક્રવારે 28 નવી અત્યાધુનિક ઇલેક્ટ્રિક એસી બસોનો ઉમેરો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બસોને...

