27.2 C
Rajkot
September 18, 2026
Saurashtra Satya
ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસું સત્ર 9 સપ્ટેમ્બરથી: પ્રથમ દિવસે દિવંગતોને શ્રદ્ધાંજલિ બાદ શરૂ થશે કામકાજ
નેપાળ પૂર હોનારત: ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે ગુજરાત સરકાર સક્રિય, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી મોટી માહિતી
ગુજરાતમાં મેઘરાજાના વિરામ બાદ સપ્ટેમ્બરમાં વરસાદી વાપસીની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘટ પૂરવાની આશા
ભૂપેન્દ્ર પટેલની યુએસ મુલાકાત: ન્યુ જર્સીમાં વિશ્વપ્રસિદ્ધ BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર દર્શન કર્યા

Category : ગુજરાત

gujarat

ગુજરાત

PM મોદીનો ગુજરાત પ્રવાસ: રૂ. 19,800 કરોડના વિકાસકાર્યોની ભેટ, જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ

Saurashtra Satya
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે છે. એક મહિનાના ટૂંકા ગાળામાં તેમની આ બીજી મુલાકાત હોવાથી રાજ્યમાં વિકાસાત્મક અને રાજકીય ગતિવિધિઓ...
ગુજરાત

ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં મોટો કર્યો વધારો

Saurashtra Satya
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે, જેના કારણે કાળઝાળ ગરમી વચ્ચે લોકોને...
ગુજરાત

50 થી વધુ બોમ્બ બ્લાસ્ટની ધમકીના ઈમેલ મોકલનાર બદમાશને અમદાવાદ પોલીસે પશ્ચિમ બંગાળથી પકડ્યો

Saurashtra Satya
દેશભરમાં બોમ્બ વિસ્ફોટની ખોટી ધમકીઓ આપી આતંક ફેલાવનાર શખ્સને પકડવામાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ યુનિટે સંયુક્ત ઓપરેશન...
ગુજરાત

વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: પોલીસ કાફલો ઘટનાસ્થળે

Saurashtra Satya
વડોદરાની દિવાળીપુરા સ્થિત ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા 15  દિવસમાં બીજીવાર મળેલી આ ધમકીને...
ગુજરાત

કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે શહેરનો નકશો બદલાશે, શહેરમાં એટલા બ્રિજ અને અંડરપાસની બનશે કે ટ્રાફિક જામમાંથી મળશે કાયમી મુક્તિ

Saurashtra Satya
વર્ષ 2030 માં અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવો ઓપ આપવામાં આવી રહ્યો છે. આ મેગા પ્લાન હેઠળ...
ગુજરાત

નેત્રમ રેન્કિંગમાં જૂનાગઢ, ગાંધીનગર અને ગાંધીધામનો દબદબો: DGP K.L.N. રાવે એવોર્ડ આપી પોલીસની પીઠ ઠોંકી

Saurashtra Satya
Gujarat Police Netram Ranking: ગુજરાત પોલીસ આધુનિક ટેકનોલોજી અપનાવીને સ્માર્ટ પોલીસિંગ તરફ ઝડપથી આગળ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વિઝન...
ગુજરાત

ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ વચ્ચે બોમ્બની ધમકીઓનો સિલસિલો: પોસ્ટ ઓફિસોને ધમકી મળતા ફફડાટ

Saurashtra Satya
રાજ્યમાં એકતરફ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે બીજી તરફ સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે....
ગુજરાત

Happy Birthday Amdabad- અમદાવાદ શહેરનો આજે 615મો સ્થાપના દિવસ

Saurashtra Satya
Happy Birthday Amdabad-  અમદાવાદ શહેરનો આજે 614મો સ્થાપના દિવસ છે અને આ પ્રસંગે ચાલો આપણે આ ઐતિહાસિક નગરના ભૂતકાળમાં ડોકિયું કરીએ. 26મી ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના...
ગુજરાત

સાવધાન આજથી 15 દિવસની સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ: નિયમ તોડનારાઓ સામે કડક કાર્યવાહી

Saurashtra Satya
ગુજરાતમાં વધતા માર્ગ અકસ્માતોને અંકુશમાં લેવા રાજ્ય પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ આવતીકાલથી સમગ્ર રાજ્યમાં 15 દિવસીય વિશેષ ટ્રાફિક ડ્રાઈવ...
સૌરાષ્ટ્ર કચ્છ

Rajkot Mega Demolition – રાજકોટના જંગલેશ્વરમાં ‘મેગા ડિમોલિશન’નો બીજો દિવસ: આજે વધુ 300 મકાનો પર ચાલશે બુલડોઝર

Saurashtra Satya
રાજકોટના ઈતિહાસમાં સૌથી મોટા ગણાતા જંગલેશ્વર વિસ્તારના ડિમોલિશનની કાર્યવાહી આજે સતત બીજા દિવસે પણ તેજ ગતિએ શરૂ થઈ છે. ગઈકાલે 1,000થી વધુ મકાનો જમીનદોસ્ત કર્યા...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More