માનવ ઉત્કર્ષના મહાપર્વનો શનિવારથી શુભારંભ : રાજકોટમાં આધ્યાત્મિકતા, સંસ્કાર અને પ્રેરણાનો ભવ્ય સંગમ
આધ્યાત્મિકતાની નવી અનુભૂતિ:AI સાથે સંગીત અને વિઝ્યુઅલ પ્રસ્તુતિનો અજોડ મેળાપ રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે, BAPS સ્વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા આયોજિત “માનવ ઉત્કર્ષ મહોત્સવ” ૧૧...

