Adani Bribery case – કોણ છે સાગર અદાણી ? જાણો ગૌતમ અદાણીના ભત્રીજા અને તેમના એનર્જી બિઝનેસ મેનેજમેંટની સંપૂર્ણ સ્ટોરી
ન્યયોર્કની ફેડરલ કોર્ટમાં થયેલ સુનાવણીમાં ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અરબોની દગાબાજી અને લાંચનો આરોપ લાગ્યો છે. યૂનાઈટેડ સ્ટેટસ અર્ટાર્ની ઓફિસનુ કહેવુ છે કે...

