Delhi Airport: દિલ્હી એરપોર્ટમાં વરસાદી પાણી ઘૂસી ગયું, સ્ટાફ ડોલથી પાણી કાઢતો જોવા મળ્યો
Delhi Airport: દિલ્હી-એનસીઆરમાં મંગળવારે સાંજે ભારે ચોમાસા પહેલાનો વરસાદ પડ્યો. આનાથી અચાનક હવામાન ખુશનુમા બન્યું, જેના કારણે ગરમીથી ઝઝૂમી રહેલા લોકોને ઘણી રાહત મળી. દિલ્હીમાં...

