Saurashtra Satya
ગુજરાત

હરિયાણામાં અકસ્માતમાં અમદાવાદના ત્રણના મોત

રામોલ પોલીસ પોસ્કોના ગુનાની તપાસમાં PSI જે.પી.સોલંકી અને 3 જવાનો લુધિયાણા ખાતે જઈ રહ્યા હતા.ત્યારે તેઓની સરકારી બોલેરો ગાડીને ડબવાલી ખાતે અકસ્માત થતા 3 જવાનો મરણ ગયેલ છે

રામોલ પોલીસ પોસ્કોના ગુનાની તપાસમાં PSI જે.પી.સોલંકી અને 3 જવાનો લુધિયાણા ખાતે જઈ રહ્યા હતા.

ત્યારે તેઓની સરકારી બોલેરો ગાડીને ડબવાલી (હરિયાણા) ખાતે અકસ્માત થતા 3 જવાનો મરણ ગયેલ છે

અને psi સોલંકી ઇજાગ્રસ્ત છે. સ્થાનિક ડબવાલી પોલીસ સાથે સમ્પર્ક કરી કાર્યવાહી ચાલુ છે . અમદાવાદથી ACP આઈ ડિવિઝન અને એક psi તાત્કાલિક ધોરણે હરિયાણા જવા રવાના થઇ રહેલ છે

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More