Saurashtra Satya
દુનિયા

આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી

વિશ્વ આરોગ્ય દિવસની વિષય વસ્તુ છે- સ્વસ્થ શરૂઆત,આશાવાદી ભવિષ્ય.સૌ પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી 1950માં કરવામાં આવી હતી.

આરોગ્ય અંગેની જાગૃતિ ફેલાવવા આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ આરોગ્યદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 1948માં 7મી એપ્રિલનાં રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના થઈ હોવાથી દર વર્ષે 7 એપ્રિલે આ દિવસ ઉજવવામાંઆવે છે. આ વર્ષના વિશ્વ આરોગ્ય દિવસની વિષય વસ્તુ છે- સ્વસ્થ શરૂઆત,આશાવાદી ભવિષ્ય રોગો, માનસિક સ્વાસ્થ્ય અંગેનાં પડકારો અને નિવારક સંભાળના મહત્વ વિશે જાગૃતિ વધારવીએ સમગ્ર વિશ્વમાં ટોચની પ્રાથમિકતા બની છે. 1950માં સૌ પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More