આઈપીએલ ટી-20માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાશે. ગઇકાલે, ગુજરાત ટાઇટન્સે હૈદરાબાદને 153 રનથી હરાવ્યા
આઇપીએલ ટી-20 ક્રિકેટમાં, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે.
ગઈકાલે ગુજરાત ટાઇટન્સસે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યું. 153 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે 16.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી સુકાની શુભમન ગિલે અણનમ 61 રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાઝને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા.

