અરવલ્લી જિલ્લામાં થોડા વર્ષે પહેલાં ફટાકડાના ગોડાઉનમાં ભિષણ આગ લાગી હતી..
ડીસામાં બનેલી ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટનાને લઈને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.
પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા ફટાકડા ગોડાઉન તેમજ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે..
અરવલ્લી જિલ્લામાં થોડા વર્ષે પહેલાં ફટાકડાના ગોડાઉનમાં ભિષણ આગ લાગી હતી.. તકેદારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા એસઓજી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા ફટાકડાની દુકાનોમાં જઈને અલગ અલગ મંજૂરીઓ મળેલી છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે

