Saurashtra Satya
ભારત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થાઇલેન્ડ જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે BIMSTEC સમિટમાં હાજરી આપવા માટે થાઇલેન્ડની બે દિવસીય મુલાકાત માટે રવાના થયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે BIMSTEC સમિટમાં હાજરી આપવા માટે થાઇલેન્ડની બે દિવસીય મુલાકાત માટે રવાના થયા છે

પ્રધાનમંત્રીની થાઈલેન્ડની આ ત્રીજી મુલાકાત હશે.પ્રધાનમંત્રી મોદી આજે સાંજે બેંગકોકમાં તેમના થાઈ સમકક્ષ પટોંગટાર્ન શિનાવાત્રા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ દ્વિપક્ષીય સંબંધોના પ્રગતિની સમીક્ષા કરશે અને ભારત-થાઇલેન્ડ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ વેગ આપવાના માર્ગો પર ચર્ચા કરશે અને પ્રાદેશિક અને બહુપક્ષીય મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. તેઓ અનેક દ્વિપક્ષીય દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાના સાક્ષી પણ બનશે.

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More