દીવ ના ઘોઘલા એસ.બી.આઈ બ્રાંચ ખાતે આજે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત મૃતક ના વારસદાર ને રૂપિયા બે લાખ નો ચેક એનાયત કરવામા આવ્યો,
દીવના ઘોઘલા એસ.બી.આઈ બ્રાંચ ખાતે આજે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત મૃતક ના વારસદાર ને રૂપિયા બે લાખ નો ચેક એનાયત કરવામા આવ્યો, કેન્દ્રસાશિત પ્રદેશ દીવ ની ઘોઘલા SBI બેંક દ્રારા આજે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત મૃતક ના વારસદાર ને ચેક એનાયત કરવામા આવ્યો હતો,રાજેશ બામણીયા ના મૃત્યુ બાદ તેમના વારસદાર પત્ની મધુશ્રી હતા, જેમને આજે ઘોઘલા SBI બ્રાંચના તમામ કર્મચારીઓની હાજરીમા મેનેજરના હસ્તે ચેક એનાયત કરવામા આવ્યો.

