પાકિસ્તાનમાં લગ્ન સમારંભમાં આત્મઘાતી હુમલો, નાચી રહેલા 5 લોકોના મોત, 10 ઘાયલ – Video
પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં શુક્રવારે રાત્રે શાંતિ સમિતિના સભ્યના નિવાસસ્થાને લગ્ન સમારોહ દરમિયાન આત્મઘાતી હુમલો થયો. આ હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા...

