IPL 2026: અભિષેક શર્મા OUT કે NOT OUT? KKR વિરુદ્ધની મેચમાં આઉટ પર થઈ બબાલ, કોચ ડેનિયલ વિટોરી પણ થયા હેરાન
Abhishek Sharma Catch Out Controversy vs KKR: કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી IPL 2026 મેચ દરમિયાન, સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન અભિષેક શર્માની વિકેટ ચર્ચાનો મુખ્ય વિષય બની...

