Delhi Fire news- દિલ્હીના INA માર્કેટમાં એક ફાસ્ટ રેસ્ટોરન્ટમાં સોમવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ચારથી છ લોકો ઘાયલ થયા છે. હાલ સાતથી આઠ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે છે અને આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે.
દિલ્હીના INA માર્કેટમાં એક ફાસ્ટ રેસ્ટોરન્ટમાં સોમવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ચારથી છ લોકો ઘાયલ થયા છે. હાલ સાતથી આઠ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે છે અને આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે.

