શૂટિંગમાં બ્રોન્ઝ જીતનાર મનુ ભાકર સાથે PM મોદીએ વાત કરી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર સ્ટાર શૂટર મનુ ભાકરને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. પેરિસ ઓલિમ્પિકમાં શૂટિંગમાં કોઈ મેડલ જીતનારી મનુ પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે…

