NEET પેપર લીક મામલે CBIએ 360 સાક્ષીઓ, 422 દસ્તાવેજો અને 43 પુરાવાઓ સાથે ચાર્જશીટ દાખલ કરી, કોર્ટમાં કાલે સુનાવણી
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ NEET-UG 2026 પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા...

