24.3 C
Rajkot
September 26, 2026
Saurashtra Satya

Author : Saurashtra Satya

https://saurashtrasatya.in - 2527 Posts - 0 Comments
ગુજરાત

ટ્રમ્પના નવા ટેરિફ પગલાં પર વૈશ્વિક પ્રતિસાદ: બ્રિટન-રશિયાનો વિરોધ

Saurashtra Satya
ટ્રમ્પના નવા ટેરિફ પગલાં પર વૈશ્વિક પ્રતિસાદ: બ્રિટન-રશિયાનો વિરોધઅમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત બાદ, યુરોપિયન શેરબજારો ગઈકાલે ચોથા સત્રમાં ઘટાડા પર આવ્યા, અને...
ભારત

ગરમીને લઈને દિલ્હીમાં યલો એલર્ટ અને ગુજરાતમાં રેડ એલર્ટ

Saurashtra Satya
ગરમીને લઈને દિલ્હીમાં યલો એલર્ટ અને ગુજરાતમાં રેડ એલર્ટપાંચ રાજ્યોના 21 શહેરમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું.રાજસ્થાનના બાડમેરમાં મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું...
રમતો

IPLમાં આજે બે મહત્ત્વપૂર્ણ મેચો

Saurashtra Satya
આજે IPLમાં બે મહત્ત્વપૂર્ણ મેચો રમાશે. પહેલી મેચ કોકી અને લખનૌ વચ્ચે બપોરે 3.30 વાગ્યે કોલકાતામાં, જ્યારે બીજી મેચ પંજાબ અને ચેન્નાઈ વચ્ચે ચંદીગઢમાં 7.30...
ધર્મ

BAPS સ્વામિનારાયણમંદિરેભગવાન શ્રી સ્વામિનારાયણ અને શ્રી રામનોપ્રાગટ્યપર્વધામધૂમપૂર્વકઉજવાયો

Saurashtra Satya
BAPSસ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામનાપ્રાગટ્યોત્સવનીઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે ઉપક્રમેસવારે ૭:૩૦ થી ૮:૪૫ દરમ્યાનઠાકોરજીનીવૈદિક મહાપૂજાવિધિયોજાઈ હતી.જેમાં કોઠારી...
ભારત

RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી મુંબઇમાં શરૂ

Saurashtra Satya
ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય વર્ષ 2025-26 માટેની પ્રથમ નાણાકીય નીતિ બેઠક બાદ મુખ્ય ધિરાણ દરોની જાહેરાત કરાશે વ્યાજ દર એટલે કે રેપો રેટ નક્કી કરવા...
ભારત

52 કરોડ લોન મંજૂર, મુદ્રા યોજના હેઠળ મહિલાઓને લાભ

Saurashtra Satya
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ, 32 લાખ કરોડ રૂપિયાની 52 કરોડ લોન મંજૂર કરવામાં આવી છે. 2015માં શરૂ થયેલી આ યોજના નાના ઉદ્યોગોને જામીનગીરી વગર પ્રધાનમંત્રી...
દુનિયા

આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી

Saurashtra Satya
વિશ્વ આરોગ્ય દિવસની વિષય વસ્તુ છે- સ્વસ્થ શરૂઆત,આશાવાદી ભવિષ્ય.સૌ પ્રથમ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી 1950માં કરવામાં આવી હતી. આરોગ્ય અંગેની જાગૃતિ ફેલાવવા આજે સમગ્ર વિશ્વમાં...
રમતો

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી વચ્ચે ટક્કર

Saurashtra Satya
આઈપીએલ ટી-20માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાશે. ગઇકાલે, ગુજરાત ટાઇટન્સે હૈદરાબાદને 153 રનથી હરાવ્યા આઇપીએલ ટી-20 ક્રિકેટમાં, મુંબઈના...
ભારત

આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ

Saurashtra Satya
આજે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ છે. ભારતીય અર્થતંત્ર, સંરક્ષણ અને વેપારમાં દરિયાઈ ઉદ્યોગની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવા માટે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.દેશમાં...
સૌરાષ્ટ્ર કચ્છ

PM મોદી શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ સાથે મંત્રણા કરશે

Saurashtra Satya
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે સાથે મંત્રણા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે સાથે મંત્રણા...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More