Saurashtra Satya
ભારત

RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી મુંબઇમાં શરૂ

ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય વર્ષ 2025-26 માટેની પ્રથમ નાણાકીય નીતિ બેઠક બાદ મુખ્ય ધિરાણ દરોની જાહેરાત કરાશે

વ્યાજ દર એટલે કે રેપો રેટ નક્કી કરવા માટે ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસની બેઠક આજથી મુંબઇમાં શરૂ થશે. નાણાકીય વર્ષ 2025-26 માટેની આ પ્રથમ નાણાકીય નીતિ બેઠક હશે.બુધવારે RBI મુખ્ય ધિરાણ દરોની જાહેરાત કરશે. RBI દર બે મહિને નાણાકીય નીતિ સમિતિની બેઠક યોજે છે, જેમાં નાણા પુરવઠો, ફુગાવાનો અંદાજ અને અન્ય વ્યાપક આર્થિક સૂચકાંકો જેવા પરિબળોના આધારે વ્યાજ દર નક્કી કરે છે.

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More