Category : ગુજરાત
gujarat
નવસારીનું SSC પરિણામ 84.82%, 644 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો
નવસારી જિલ્લાનું SSC પરિણામ 84.82% આવ્યું. 16,643 વિદ્યાર્થીઓમાંથી 16,234એ પરીક્ષા આપી, જેમાં 644એ A1 ગ્રેડ મેળવ્યો. જિલ્લાની શાળાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યું ગુજરાત માધ્યમિક અને...
ઇઝરાયલે ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી, ભારતને ટેકો
ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે ઓપરેશન સિંદૂરને ટેકો આપ્યો, આતંકવાદ વિરુદ્ધ ભારતની કાર્યવાહીની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે આતંકીઓનાં નિર્દોષો સામેનાં કૃત્યો છુપાશે નહીં. ઇઝરાયલે આતંકવાદ...
ગુજરાતમાં ભરઉનાળે 114 તાલુકામાં કમોસમી વરસાદ, 6 નાં મોત, કેરી અને ડાંગર સહિતના પાકને નુકશાન થવાનાં ભયથી ખેડૂતો ચિંતિત
ગુજરાતમાં ભરઉનાળે 53 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે રાજ્યમાં પડેલા વરસાદમાં સાંજ 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગરના...
7 મે ના રોજ દેશભરમાં વાગશે સાયરન, ગૃહ મંત્રાલયે મોક ડ્રીલ કરવા આપી સૂચના
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. એક તરફ, પાકિસ્તાનમાં સંસદની બેઠક ચાલી રહી છે, તો બીજી તરફ, ભારતમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ સોમવાર,...
શુ હોય છે મૉક ડ્રિલ અને ગૃહ મંત્રાલયે દેશભરમાં તેને કરવા માટે કેમ આપ્યો છે આદેશ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે. આ સંદર્ભમાં, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર સ્થળો, શાળાઓ, મોલ,...
ટોરોન્ટોથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી, આ નિર્ણય પાછળનું કારણ છે
ટોરોન્ટોથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટને ફ્રેન્કફર્ટ ડાયવર્ટ કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિમાન લગભગ 6 કલાક પહેલા ઉડાન ભરી ચૂક્યું હતું...
૭૦ કિમીની ઝડપે વાવાઝોડું આવશે, કરા પડશે, વરસાદની ચેતવણી
હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદ અને કરા પડ્યા હોવાથી લોકોને દેશમાં ભીષણ ગરમીથી રાહત મળી છે. દરમિયાન, ભારતીય હવામાન...
રાજકોટમાં હિટ એંડ રન અકસ્માતમાં સાસુ-વહુનુ મોત
રાજકોટમાં એક હિટ એંડ રનની ઘટનામા ટ્રકે ટુ-વ્હીલરને અડફેટે લેતાં 2ના મોત નીપજ્યા છે, જ્યારે બેને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત...
Weather Updates : ગુજરાતના 7 જિલ્લામાં કરા અને વાવાઝોડા પડશે, IMD એ 5 થી 8 મે સુધી અપડેટ જાહેર કર્યું
Weather Updates – ગુજરાતના લોકો છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. જોકે, હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં કમોસમી...
12 Result 2025: ઘોરણ 12 નું પરિણામ જાહેર – સાયન્સનુ 83.51 ટકા અને કોમર્સનુ 93.07 ટકા પરિણામ જાહેર
Gujarat Board Class 12 Result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ...

