Category : ભારત
કાશ્મીરમાં ભારતીય સેનાનું આ વર્ષનું સૌથી લાંબુ સર્ચ ઓપરેશન, આતંકવાદીઓની શોધ ચોથા દિવસે પણ ચાલુ
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આજે પણ સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. જિલ્લાના અખાલ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સામે સેનાનું આ સર્ચ ઓપરેશન ચોથા દિવસે પ્રવેશ્યું છે....
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન થયું છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ‘ડિશોમ ગુરુ’ તરીકે જાણીતા શિબુ સોરેન એક...
સૈય્યારા નહીં પણ આ ફિલ્મ બની થિયેટરોમાં પહેલી પસંદ, પહેલા દિવસે 1.75 કરોડની કમાણી કરી, 10મા દિવસે પહોંચી 23 કરોડ
તમે વિચારી રહ્યા હશો કે સિનેમા પ્રેમીઓની પહેલી પસંદગી અહાન પાંડે અને અનિત પદ્દાની ફિલ્મ ‘સૈયારા’ હશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક સાઉથ...
એક વધુ મોત.. જીમમાં વર્કઆઉટ કરતા કરતા 37 વર્ષના વ્યક્તિનો ગયો જીવ -VIDEO
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પિંપરી ચિંચવડ શહેરના એક જીમમાં કસરત કરતી વખતે ૩૭ વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. જીમમાં કસરત...
ગર્લફ્રેન્ડને મળવા ગયેલા 2 યુવાનોને તાલિબાની સજા, યુવતીના પરિવારે ઝાડ સાથે બાંધીને માર માર્યો
પંચમહાલ જિલ્લામાં બે યુવાનોને નિર્દયતાથી માર મારવામાં આવતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો શહેરા તાલુકાના તડવા ગામનો છે. વાયરલ વીડિયોમાં બે યુવાનોને ઝાડ...
71મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની થઈ જાહેરાત, આ ફિલ્મોનું નસીબ ચમક્યું, શાહરૂખ ખાન, રાની મુખર્જી અને વિક્રાંત મેસીને એવોર્ડ
શુક્રવારે રાજધાની દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિન વૈષ્ણવે સાંજે 6 વાગ્યે પુરસ્કાર...
A થી અખિલેશ, D થી ડિમ્પલ, M થીમુલાયમ … સપા નેતાએ બાળકોને રાજકીય ABCD શીખવ્યું, વીડિયો વાયરલ થયો
સોશિયલ મીડિયા પર SP નેતાનો બાળકોને PDA પાઠ શીખવવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, SP નેતા પોતાના ઘરે ડઝનેક બાળકોને એક નવા પ્રકારની ABCD...
24 ઘર, 4 પ્લોટ, 4 ગાડીઓ, 15 હજાર પગાર ધરાવતો ગજબનો છે આ 30 કરોડી કલર્ક
કર્ણાટકના કોપ્પલના રહેનારા પૂર્વ કલર્કના ઘરમાંથી લોકાયુક્તના છાપામાં 30 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ મળી છે. આરોપી પૂર્વ કલર્કની ઓળખ કલાકપ્પા નિદાગુંડીના રૂપમાં કરવામાં આવી છે....
પ્રેમાનંદ મહારાજે એવું શું કહ્યું જેનાથી હોબાળો થયો? વિરોધની તૈયારીઓ પણ ચાલી રહી છે
What did Premanand Maharaj say – ધાર્મિક પ્રવચન માટે પ્રખ્યાત પ્રેમાનંદ મહારાજ એક વિવાદાસ્પદ નિવેદન માટે સમાચારમાં છે. તેમનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં...
Malegaon Blast – 17 વર્ષ પહેલા કેવી રીતે થયો હતો માલેગાંવ બ્લાસ્ટ, શુ હતુ ષડયંત્ર ? જાણો દિલ દહેલાવનારી સ્ટોરી
મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના માલેગાવમાં વર્ષ 2008 માં થયેલા બોમ્બ બ્લાસ્ટના બહુચર્ચિત મામલા આજે વિશેષ એનઆઈએ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવતા બધા સાત આરોપીઓને મુક્ત કરવામા આવ્યા....

