પંચમહાલના ગોધરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિની ઉજવણી
ગોધરા ખાતે કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં ડૉ બાબાસાહેબ આંબેડકર જયંતિની ઉજવણી ગોધરા શહેરમાં ડૉ બાબાસાહેબ આંબેડકર જયંતિને લઈને રાજ્યના શિક્ષણમંત્રીને હસ્તે રિનોવેટ કરાયેલી બાબાસાહેબ...

