ભારતનાં હાથે લાગ્યું દેશી બ્રહ્માસ્ત્ર, સેનાને મળશે 156 પ્રચંડ હેલિકોપ્ટર, સરકારે સૌથી મોટા રક્ષા સોદાને આપી મંજુરી
ભારતે 156 મેડ ઇન ઇન્ડિયા LCH પ્રચંદ હેલિકોપ્ટર ખરીદવાના અત્યાર સુધીના સૌથી મોટા સંરક્ષણ સોદાને મંજૂરી આપી છે. આજે યોજાયેલી સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં...

