Train hijack- હાઇજેક કરાયેલી ટ્રેનમાં અત્યાર સુધીમાં 30 સૈનિકોના મોત? પાકિસ્તાને હાઈજેક ટ્રેનમાં મુસાફરોની શું હાલત છે?
Train hijack- બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનમાં એક ટ્રેન હાઈજેક કરી હતી. લોચ લિબરેશન આર્મીના વિદ્રોહીઓએ આની જવાબદારી લીધી છે. 11 માર્ચે અપહરણ કરાયેલી ટ્રેનમાં...

