ડોનાલ્ડ ટ્રમ્પે એપલને આપી ધમકી, અમેરિકામાં iPhones નહિ બનાવે તો ઈમ્પોર્ટ પર લાદવામાં આવશે 25% ટેરિફ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ધમકી આપી હતી કે જો અમેરિકામાં આઈફોનનું ઉત્પાદન નહીં થાય તો એપલના ઉત્પાદનો પર 25% ટેરિફ લાદવામાં આવશે. સોશિયલ મીડિયા...

