અરવલ્લી જિલ્લામાં ધો.10નું 86.69% પરિણામ, ધ્યાનીની ટોચની સિદ્ધિ
અરવલ્લી જિલ્લાનું ધો.10નું પરિણામ 86.69% આવ્યું. મોડાસાની ધ્યાની ઉપાધ્યાયે 592/600 ગુણ સાથે 99.99 પરસેન્ટાઈલ મેળવ્યા, ત્રણ વિષયમાં 100/100 ગુણ સાથે શાળાનું ગૌરવ વધાર્યું. ગુજરાત માધ્યમિક...

