Saurashtra Satya
ગુજરાત

આજથી રાજ્યભરમાં તાપમાનનો પારો નીચો જવાની આગાહી

રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 અને ગાંધીનગરમાં 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી. દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 અને ગાંધીનગરમાં 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું . ઉપરાંત રાજ્યના દરિયાઈ વિસ્તારને અડીને આવેલા જિલ્લાઓમાં આગામી બે દિવસ ઉકળાટ તેમ જ બફારાની સ્થિતિ જોવા મળશે

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More