ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની પાંચમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે રમાઈ રહી છે.
અમદાવાદમાં IPL સીઝનની શરૂઆત: GTનો પ્રથમ મુકાબલો પંજાબ સામે
ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની પાંચમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે રમાઈ રહી છે.
તેમાં ડેબ્યુ મેચમાં પ્રિયાંશ આર્યા 47 રન કરીને આઉટ થઈ ગયા હતા.
ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગની પસંસદગી કરી હતી. ગુજરાતે તેના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 16 મેચ રમી છે, તેમાંથી 9માં જીત મેળવી છે તો 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો..