Saurashtra Satya
મનોરંજન

અક્ષય કુમારએ WAVES-25 માટે શુભેચ્છાઓ પાઠવી

અક્ષય કુમારે મુંબઇમાં 1થી 4 મે સુધી યોજાનારા “વેવ્ઝ 2025” સંમેલન માટે શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે આ સંમેલનને વૈશ્વિક મનોરંજનના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ મંચ ગણાવ્યો.

હિન્દી સિનેમાના અભિનેતા અક્ષય કુમારે વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન- વેવ્ઝ 2025 માટે શુભેચ્છાઓ પાઠવી છે.

આ સંમેલન મુંબઈમાં પહેલી મે-થી ચાર મે સુધી યોજાશે. સોશિયલ મીડિયા સંદેશમાં અક્ષય કુમારે આ સંમેલનના આયોજનને મહત્વનું પગલું ગણાવ્યું. તેમણે કહ્યું,

આ સંમેલન વિશ્વભરના સર્જકોને એક વ્યાપક મંચ પૂરું પાડશે, જેમાં વૈશ્વિક મનોરંજનના ભવિષ્યને બદલવાની ક્ષમતા છે.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More