મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસ માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કર્યો છે…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસ માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કર્યો છે…
ધારાસભ્યોને મતવિસ્તાર દીઠ ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે 1.50 કરોડ રૂપિયાના બદલે 2.50 કરોડ રૂપિયા વિકાસ કામો માટે અપાશે….
અગાઉ મહિલા દિને સરકારે મહિલાઓ માટે ફક્ત 2 કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવ્યા બાદ અન્ય ધારાસભ્યો દ્વારા પણ ગ્રાન્ટ વધારાની માંગ કરી હતી.