Saurashtra Satya
ભારત

વન અને પર્યાવરણ વિભાગના 73 કલાર્કને પ્રમોશન

રાજ્ય સરકાર દ્વારા વન વિભાગના કર્મચારીઓની બઢતીના આદેશ થયા છે.

રાજ્ય સરકાર દ્વારા વન વિભાગના કર્મચારીઓની બઢતીના આદેશ થયા છે. વન અને પર્યાવરણ વિભાગના વર્ગ-3 સંવર્ગના 73 કારકુનને પ્રમોશન મળ્યા છે.

અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા કારકુનને સિનિયર ક્લાર્કમાં બઢતી મળી છે. વન અને પર્યાવરણ વિભાગ હેઠળના 73 કારકુનને તેમની હાલની જગ્યા ઉપર બઢતી મળી છે.

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More