Saurashtra Satya
ગુજરાત

માધવપુર મેળો-2025ના પૂર્વાધરૂપે અમદાવાદમાં પૂર્વોત્તર રાજ્યોના કલાકારોની પ્રસ્તુતિ નગરજનોએ નિહાળી

માધવપુર મેળો-2025ના પૂર્વાધરૂપે અમદાવાદમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યોના કલાકારોની પ્રસ્તુતિ નગરજનોએ નિહાળી હતી.

માધવપુર મેળો-2025ના પૂર્વાધરૂપે અમદાવાદમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યોના કલાકારોની પ્રસ્તુતિ નગરજનોએ નિહાળી હતી.

આ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીત પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા…

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસ્કૃતિક વિશેષતાને એકતાના તારમાં બાંધીને ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર કરાવી છે…

આ સાથે જ કહ્યું, સદીઓ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણએ અરૂણાચલ પ્રદેશના રૂકમણીજી સાથે ગુજરાતના માધવપુરમાં વિવાહ કર્યા અને પૂર્વોત્તર રાજ્યો સાથે ગુજરાતનો વિશેષ સંબંધ જોડાયો…

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More