ગુજરાત હોમ ડિપાર્ટમેન્ટનો મોટો નિર્ણય: 10 સિનિયર અને યુવા પોલીસ અધિકારીઓની બદલી-નિમણૂક
Gandhinagar News: ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર અને નવી નિમણૂકો ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે પોલીસ બેડામાં...

