25 વર્ષની રિયાની નિર્દયતાથી હત્યા, પતિએ માથુ કાપીને ફ્રિજમાં મુક્યુ… અસમમાં રૂંવાટ ઉભા કરી દેનારો હત્યાકાંડ
ગુવાહાટીના હાટીગામ વિસ્તારમાં એક મહિલાની ખૂબ જ નિર્દયતાથી હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. અહી બસિષ્ઠપુર બાઈલેનમાં 25 વર્ષીય મહિલાની ડેડ બોડી મળ્યા બાદ વિસ્તારમાં...

