અમદાવાદના હિમાલયા મોલ પાસે મોડી રાત્રે વધુ એક નબીરાએ નશામાં આતંક મચાવ્યો હતો.હિમાલયા મોલ પાસે “થાર” કાર ચાલકે અકસ્માત સર્જી, રાહદારીઓ સાથે પણ મારમારી કરી હતી.

આ ઘટનાના પગલે લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા.આ ઘટનાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર ચાલકની ધરપકડ કરી ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.