Saurashtra Satya
વિશેષ

અમદાવાદમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અમદાવાદ દ્વારા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં “લેટસ સ્ટાર્ટઅપ” વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અમદાવાદ દ્વારા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

તેમાં “લેટસ સ્ટાર્ટઅપ” વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ ટેકનિકલ સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા બનાવવામાં આવેલા નવા ઉત્પાદનો સમજાવવામાં આવ્યા હતા.

તે ઉત્પાદનોના ધોરણ અને ગુણવત્તાને સુનિશ્ચિત કરવા માટે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સ્ટાર્ટઅપ્સ દ્વારા તેમના ઉત્પાદનોનું પ્રદર્શન પણ આકર્ષણનું કેન્દ્ર હતું.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More