Saurashtra Satya
બિઝનેસ

Gold, Silver Rates Today 5 February 2026 : સોના-ચાંદી સસ્તુ થશે કે બનશે નવો રેકોર્ડ ? આજે સોનુ ખરીદવુ યોગ્ય છે કે હજુ રાહ જોવી પડશે ?

Gold-Silver Price Today : જો તમે આજે 5 ફેબ્રુઆરીએ સોનુ કે ચાંદી ખરીદવાનુ મન બનાવી રહ્યા છો તો તમારે માટે ગુડ ન્યુઝ છે. આજે એકવાર ફરી સોના-ચાંદી ની કિમંતોમા ઘટાડો  (Gold and Silver Crash)જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીનીકિમંતોમાં જે ઝડપી વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તેને સામાન્ય ખરીદી કરનારાઓને વિચારમાં નાખી દીધા છે.  એક બાજુ જ્યા આંતરરાષ્ટ્રીય બજારોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તનાવે સોનાને સુરક્ષિત રોકાણના રૂપમાં જોવામાં આવી રહ્યુ છે. તો બીજી બાજુ છેલ્લા કેટલાક દિવસની તેજી ને જોયા બાદ મલ્ટી કોમોડિટી એક્સચેંજ  (MCX) માં આવેલ ઘટાડાએ મિડલ ક્લાસ પરિવારોને ખરીદીની એક આશા બતાવી છે. પણ દરેક કોઈના મનમાં બસ એક જ સવાલ છે કે શુ સોનુ હાલ વધુ મોંઘુ થશે કે ભાવ હાલ ઘટશે ?
લગ્નની મોસમ નજીક આવી રહી છે, લોકો મૂંઝવણમાં છે કે શું હવે સોનું ખરીદવું યોગ્ય છે. આજના લાઇવ બ્લોગમાં, અમે તમને મિનિટ-દર-મિનિટ અપડેટ્સ પ્રદાન કરીશું. દિલ્હીથી મુંબઈ અને ચેન્નાઈથી કોલકાતા સુધી, તમારા શહેરમાં 22-કેરેટ અને 24-કેરેટ સોનાના નવીનતમ ભાવ જાણો. આજે ચાંદી કેટલી ચમકી રહી છે? ભારત અને વિશ્વભરના તમામ મુખ્ય બુલિયન બજારોમાંથી લાઇવ અપડેટ્સ માટે જોડાયેલા રહો…
Gold Silver Rate Today  : દિલ્હી, મુંબઈ સહિત બાકીના શહેરમાં સોના ચાંદીનો ભાવ
મુંબઈમાં ચાંદીના ભાવમાં આજે તીવ્ર વધારો જોવા મળ્યો છે, જે પ્રતિ કિલો રૂ. 2,70,990 પર પહોંચી ગયો છે.
દિલ્હીમાં પણ ચાંદી મોંઘી રહી છે, જ્યાં આજે તેનો ભાવ પ્રતિ કિલો  રૂ. 2,70,520 છે.
બેંગલુરુમાં આજે ચાંદી પ્રતિ કિલો  રૂ.2,71,200 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે.
ચેન્નાઈમાં ચાંદીના ભાવ સૌથી વધુ છે, જ્યાં ભાવ પ્રતિ કિલો રૂ.2,71,770 પર પહોંચી ગયો છે.
હૈદરાબાદમાં આજે ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂ.2,71,410 નોંધાયા છે.
અમદાવાદમાં આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલો  2,72,350
Gold Silver Price Today  : દેશના મુખ્ય શહેરોમાં સોનાનો લેટેસ્ટ ભાવ
Gold Silver Rate Today, 5 Feb  : ભારતીય બુલિયન બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં વધઘટ થઈ રહી છે. જો તમે આજે ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા શહેરના નવીનતમ ભાવ જાણવા મહત્વપૂર્ણ છે.
મુંબઈમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ લગભગ રૂ.1,53,290 છે.
દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,53,030 છે.
બેંગલુરુમાં, 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ લગભગ રૂ.1,53,410 માં વેચાઈ રહ્યું છે.
ચેન્નાઈમાં, 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.1,53,740 પર પહોંચી ગયું છે.
હૈદરાબાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,53,540 છે.
કોલકાતામાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,53,090 છે.
અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ 1,62,540

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More