RBIએ આજે લોનધારકો અને લોન લેવા ઈચ્છુકો માટે એક રાહતના સમાચાર આપ્યા છે. લોન માટેના વ્યાજદર 0.25% ઘટાડીને 6% કર્યા છે.
RBIએ આજે લોનધારકો અને લોન લેવા ઈચ્છુકો માટે એક રાહતના સમાચાર આપ્યા છે. લોન માટેના વ્યાજદર 0.25% ઘટાડીને 6% કર્યા છે.
આ સાથે સૌથી મહત્વનું છે કે RBIએ હવે મોનિટરી પોલિસીનું સ્ટેન્સ Neutralથી સુધારીને Accommodative કર્યું છે એટલેકે આગામી સમયમાં વ્યાજદર વધવાના કોઈ અવકાશ નથી, હવે વ્યાજદર યથાવત રહેશે અથવા ઘટાડો થશે.
આ સાથે દેશમાં મોંઘવારી દરમાં ઘટાડાની અપેક્ષા પણ વ્યકત કરાઈ છે. આરબીઆઈએ અર્થતંત્રના વિકાસદરમાં વૃદ્ધિનું અનુમાન વૈશ્વિક અનિશ્ચિત્તા અને ખાસ કરીને ટ્રમ્પના ટેરિફને કારણે 6.7%થી 6.5% કર્યું છે.