Saurashtra Satya
ગુજરાત

PM નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર આજથી સાઉદી અરેબિયાની બે દિવસની સત્તાવાર મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર આજથી સાઉદી અરેબિયાની બે દિવસની સત્તાવાર મુલાકાતે જશે.

તેમની સાઉદી અરેબિયાની આ ત્રીજી મુલાકાત છે. આ મુલાકાત ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ગાઢ થતી વ્યૂહાત્મક ભાગીદારી તથા વેપાર
, ઊર્જા
,
સંરક્ષણ અને લોકો વચ્ચેના સંબંધો પણ મજબૂત થઇ રહ્યાં હોવાનું દર્શાવે છે. પ્રધાનમંત્રીની મુલાકાત એક નિર્ણાયક ક્ષણે આવી છે
,
જ્યારે સાઉદી અરેબિયા તેના મહત્વાકાંક્ષી વિઝન
2030
એજન્ડાને વેગ આપી રહ્યું છે.

રાજ્યના અર્થતંત્રમાં વિવિધતા લાવવા
,
તેના નાગરિકોને સશક્ત બનાવવા અને સાઉદી અરેબિયાને નવીનતા
,
ટકાઉપણું અને સર્વસમાવેશક વિકાસમાં વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવા માટે
2016
માં શરૂ કરવામાં આવેલ એક વ્યાપક રાષ્ટ્રીય વ્યૂહરચના રજૂ કરે છે.

 

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More