28.5 C
Rajkot
October 28, 2026
Saurashtra Satya

Month : February 2026

બિઝનેસ

MCX બજારમાં સોનું-ચાંદી: ભાવમાં મોટી ઉછાળ પછી ભારે ઘટાડો -રોકાણકારોમાં મિશ્ર પ્રતિક્રિયા

Saurashtra Satya
આજે (6 ફેબ્રુઆરી 2026) મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનો અને ચાંદીના ભાવમાં નામથી મોટી ગતિ જોવા મળી છે જેમાં ખાસ કરીને ચાંદીના ભાવમાં ભારે...
ભારત

મુંબઈ ફ્લાવર ફેસ્ટિવલ: કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ

Saurashtra Satya
મુંબઈના બાયકુલ્લા બોટેનિકલ ગાર્ડનમાં ત્રણ દિવસીય ફ્લાવર ફેસ્ટિવલનો આજે આરંભ થયો. વિવિધ રંગોના ફૂલો, દુર્લભ છોડ અને આકર્ષક ડિઝાઇનથી બગીચો જાણે ફૂલોથી સજાઈ ગયો છે....
દુનિયા

વિન્ટર ઓલિમ્પિક 2026: મિલાનમાં રમતોના મહોત્સવની ભવ્ય શરૂઆત

Saurashtra Satya
મિલાન | આંતરરાષ્ટ્રીય અહેવાલ ઇટાલીના મિલાન શહેરમાં વિન્ટર ઓલિમ્પિક 2026નો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો. રંગબેરંગી લાઈટ શો, સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમારંભ આકર્ષક બન્યો હતો....
ભારત

RBI મોનેટરી પોલિસી બેઠક: વ્યાજદર અંગે દેશની નજર

Saurashtra Satya
ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠક આજે પૂર્ણ થવાની છે, જેમાં રીપો રેટ અંગે મહત્વનો નિર્ણય જાહેર થવાની શક્યતા છે. છેલ્લા કેટલાક સમયથી મહેંગાઈ...
ભારત

પરીક્ષા પે ચર્ચા 2026: “પરીક્ષા જીવનનો અંત નથી, નવી શરૂઆત છે” – PM મોદી

Saurashtra Satya
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ‘પરીક્ષા પે ચર્ચા 2026’ કાર્યક્રમમાં દેશભરના લાખો વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ સાધ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન PM મોદીએ પરીક્ષાને...
બિઝનેસ

Gold, Silver Rates Today 5 February 2026 : સોના-ચાંદી સસ્તુ થશે કે બનશે નવો રેકોર્ડ ? આજે સોનુ ખરીદવુ યોગ્ય છે કે હજુ રાહ જોવી પડશે ?

Saurashtra Satya
Gold-Silver Price Today : જો તમે આજે 5 ફેબ્રુઆરીએ સોનુ કે ચાંદી ખરીદવાનુ મન બનાવી રહ્યા છો તો તમારે માટે ગુડ ન્યુઝ છે. આજે એકવાર ફરી...
ભારત

હાઇપ્રોફાઇલ પાર્ટીમાં રેડ, 81ની અટકાયત

Saurashtra Satya
અમદાવાદમાં સાણંદ પોલીસે ગઈકાલે(4 ફેબ્રુઆરી) મોડી રાત્રે ગોરસ સીમ નજીક આવેલા ‘નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ’માં   દરોડો પાડી દારૂ અને હુક્કાની મહેફિલનો ભાંડાફોડ કર્યો હતો. આ...
બિઝનેસ

Bharat Taxi launch – અમિત શાહનો માસ્ટર સ્ટ્રોક છે ભારત ટેક્સી, કેવી રીતે ખતમ થશે ઓલા-ઉબરનો ઝગડો ? 4.5 કરોડ લોકોને મળશે નોકરી

Saurashtra Satya
Amit Shah Bharat Taxi News: દેશના કૈબ માર્કેટમાં લાંબા સમયથી ઓલા અને ઉબેર જેવી ખાનગી કંપનીઓનુ પ્રભુત્વ છે. જોકે, મુસાફરો અને ડ્રાઇવરો બંને તરફથી ફરિયાદો...
દુનિયા

એપસ્ટીન ફાઈલો જાહેર: વૈશ્વિક રાજકારણ અને શક્તિશાળી વર્ગમાં ખળભળાટ

Saurashtra Satya
યૌન શોષણ અને માનવ તસ્કરીના આરોપોમાં સંકળાયેલા કુખ્યાત ઉદ્યોગપતિ જેફરી એપસ્ટીન સંબંધિત “Epstein Files” જાહેર થતાં દુનિયાભરમાં ભારે ચર્ચા અને રાજકીય ખળભળાટ સર્જાયો છે. આ...
ભારત

સંસદમાં પુસ્તકને લઈ રાજકીય તોફાન: રાહુલ ગાંધીના પગલાંથી સત્રમાં ભારે હોબાળો

Saurashtra Satya
સંસદના ચાલુ સત્ર દરમિયાન કોંગ્રેસના નેતા અને લોકસભાના સભ્ય રાહુલ ગાંધીએ એક પુસ્તક સાથે સદનમાં હાજરી આપતાં રાજકીય ગરમાગર્મી સર્જાઈ છે. રાહુલ ગાંધીએ પૂર્વ સેનાપ્રમુખ...

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More